નવસારી1 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ડેબરપાડા દાદરી ફળિયામાં રહેતા 34 વર્ષીય રીનાબેન રાજેશભાઈ ગુમ થયા છે. તેમની શોધખોળ કરવા છતાં તેમનો આજદિન સુધી કોઇપણ પત્તો લાગ્યો નથી. જેથી આ બાબતે પોલીસને જાણ કરાઇ છે. તેઓ આશરે સાત માસ અગાઉ કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક