અમદાવાદ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીના ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટોનું શેડ્યુલ ખોરવાયું.
દિલ્લીમાં શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાય છે, જેને કારણે એર ટ્રાફિકમાં અવરોધ ઉભો થાય છે. હવાઈ મુસાફરી કરતાં લોકોને પણ વાતાવરણને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ન હોવાથી ફ્લાઇટને ટેક ઓફ કે લેન્ડ કરવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે. જેથી એરપોર્ટ દ્વારા નિર્ણય લઈને ફ્લાઇટને અન્ય એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં દિલ્હી જતી 37 ફ્લાઇટને ગઈકાલે દેશના અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
37 ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી વિવિધ એરલાઈન્સની ડોમેસ્ટિક અને