સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન અપહરણ બાદ નરાધમોએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલમાં બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને લઇ
.
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ…