મહેસાણા1 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા | મહેસાણાના રાધનપુર રોડ પર ગંદા નાળા ઉપર બનાવેલા સર્પાકાર કમળપથ ઉપર બુધવારે સવારે પૂરજડપે જઇ રહેલ ગાડી (GJ 02 એપી 4888)ના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી ડિવાઈડર કૂદી રોંગ સાઈડ જઈને પડી હતી. આસપાસથી ભેગા થઇ ગયેલા લોકોએ ગ