લાલપુર તાલુકાના 1160ની વસ્તી ધરાવતા નવાગામમાં સરપંચ દ્વારા કરવામાં આવતી જાહેરાત એકી સાથે ગ્રામરના પહોંચી જાય તે માટે ગામમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિને લઈને 500 લોકોનું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ નો ઉપયોગ કરી તેમાં એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. જેમ
.
આ ઉપરાંત ગામમાં લોકોની સુરક્ષા માં વધારો થાય તે માટે અલગ અલગ સ્થળો પર કુલ 18 જેટલા કેમેરા મુકવામાં આવ્યા છે.ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગામના અલગ અલગ 15 જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી છે. ગામમાં અલગ અલગ જગ્યાએ 40 થી વધુ વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું છે.ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગામના અલગ અલગ 15 જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી છે.ગામજનોને આવાગમન કરવામાં મુશ્કેલી નો સામનો કરવો ન પડે તે માટે રૂપિયા અઢી લાખના ખર્ચ 50 સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.
લોકોને ગામમાં જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર ઊભું કરાયુ ગામના લોકોને પ્રાથમિક સારવાર હેતુ લાલપુર કે અન્ય ગામ તે માટે ગામમાં સમયાંતરે આરોગ્ય કેન્દ્ર ના કેમ્પ તો કરવામાં આવતા જ પરંતુ પ્રાથમિક સારવાર માટે હવે બહાર જવું ન પડે તે માટે આરોગ્ય કેન્દ્રનો સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે. > હરીશભાઈ સાગઠીયા ગામની વિગત વસ્તી : 1160 સાક્ષરતા દર 60 ટકા જિલ્લા મથકથી અંતર : 30 કિમી