વડોદરા3 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં ટ્રેનિંગ માટે આવેલા મિલીટ્રી જવાને મહિલા મિત્ર પર દુષ્કર્મ આચરીને તેને 22 કલાક ગોંધી રાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મિલીટ્રી જવાનની શોધખોળ શરૂ કરી છે.
બંને વચ્ચે અનેક વખત મુલાકત થઈ યુવતીએ મિલીટ્રી જવાન મિરેન