કાજલી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
- આહિર સેના અને હિન્દુ સંગઠનોએ આક્રોશ સાથે વિરોધ વ્યકત કર્યો
ગીર-સોમનાથ જીલ્લામાં આહિર સેના અને હિન્દુ સમાજે સ્વામિનારાયણ સાધુઓની ટિપ્પણીઓ સામે કલેકટરને આવેદન પત્ર આપી આ પુસ્તકોના વિવાદિત લખાણો ને વહેલી તકે રદ્દ કરવા માંગ કરે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી