સાબરકાંઠા (હિંમતનગર)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મસ્તપુર ગામે ખેતરમાંથી ગંભીરપુરા જીવદયા ટીમે 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કરી પડકી લીધો હતો. ત્યાર બાદ સુરક્ષિત જંગલમાં છોડી મુક્યો હતો. આ અંગે ઈડરના ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, ઇડર તાલુક