કચ્છ (ભુજ )એક મિનિટ પેહલા
- કૉપી લિંક
ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા અને ઊર્જા દક્ષતા અને સંરક્ષણમાં રાષ્ટ્રની સિદ્ધિઓ દર્શાવવા માટે દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તાલુકા મથક ભચાઉ અને રાપર શહેરમાં પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉર્જા બચાવવાનો સંદેશ ફેલાવતી રેલી યોજાઈ હતી.
ભચાઉ વીજ કચેરીથી નીકળેલી રેલી કસ્ટમ ચાર રસ્તા થઈ નગરની