અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગતરોજ તા. 6 જુલાઈને શનિવારે ‘વર્લ્ડ ચોકલેટ ડે’ નિમિત્તે અમદાવાદ YMCA ક્લબમાં ચોકલેટ અંગે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં શૅફ પલ્લવીએ ચોકલેટ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી. વર્કશોપમાં ક્લબના મેમ્બર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.