મોરબી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતો યુવાન રોડ ક્રોસ કરતો હતો. ત્યારે ત્યાં લાલપર નજીક આવેલી હોટલ પાસે અજાણ્યા ટ્રકચાલકે તેને અડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. મોરબીના લાલપર ગામ પાસ