બીલખા7 મિનિટ પેહલા
- કૉપી લિંક
જૂનાગઢ તાલુકાનાં બીલખા પાસેના ગામની સીમમાં ખેડૂતની વાડીએ ખેત મજૂરી કામ કરતા પરિવારની 15.8 વર્ષની વયની દીકરીને 7 ઓક્ટોબરના રોજ રાત્રે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાકયાર ગામનો અર્જુન રત્ના ગણાવા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ