વડોદરા3 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈના ત્રણ ઈસમો પાસેથી પકડાયેલ 33.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના મામલે પોલીસ ત્રણેય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ત્રણેય આરોપીના 23 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પોલીસે ભરૂચમાં MD ડ્રગ્સ ખરીદનાર આરોપીની ધરપકડ કરી છે અને તેને ભરૂચથી વડોદરા લાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસ મુંબઈના મુખ્ય આરોપીને લઈને આવતીકાલે મુંબઈ તપાસ માટે જશે.
આરોપીઓ સહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા ગ્રામ્ય