અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાવાની છે. ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10:00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થશે. મેચ જોવા આવનારા પ્રેક્ષકો મોટાભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરી શકે તેના માટે રા