અમદાવાદ,શુક્રવાર,7 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બનાવવામાં આવેલા
જોધપુર ઉપરાંત મકતમપુરા અને ઈસનપુર વોર્ડના કોમ્યુનિટી હોલના ભાડાના દરને
સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જોધપુર વોર્ડમાં દૈનિક ભાડુ રુપિયા ૩૦ હજાર
જયારે ઈસનપુર વોર્ડમાં આવેલા કોમ્યુનિટી હોલનું દૈનિકભાડુ રુપિયા ૧૭,૫૦૦ રાખવામાં