ADVERTISEMENT

Ahmedabad

Ahmedabad News

Get real time update about this post category directly on your device, subscribe now.

કાંકરિયા લેસર શોની રોશનીથી ઝળહળી ઉઠયું, કાંકરિયા કાર્નિવલનો રંગારંગ આરંભ,લોકો સ્વંયભૂ ઉમટી પડયા

૨૧૬ કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ,મહિલા કોર્પોરેટરોએ ગરબે ઘુમવાનો લહાવો પણ માણ્યોUpdated: Dec 26th, 2023અમદાવાદ,સોમવાર,25 ડિસેમ્બર,2023અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ...

Read more

નદીપાર આવેલા વિવિધ વોર્ડના રોડ રીસરફેસ કરવા બે કોન્ટ્રાકટરોને ૫૦ કરોડનો કોન્ટ્રાકટ વહેંચી આપવા દરખાસ્ત

અંદાજ કરતા ૨૬.૫૦ ટકા વધુ ભાવથી એલ.જી.ચૌધરી,એપેક્ષ પ્રોટેકને કામ અપાશેUpdated: Dec 26th, 2023        અમદાવાદ,સોમવાર,25 ડિસેમ્બર,2023અમદાવાદના નદીપાર આવેલા વિવિધ...

Read more

કોટ વિસ્તારમાં કોરોનાના કેસ , ખાડીયા,દરિયાપુર-બોડકદેવ, નારણપુરામાં કોરોનાના પાંચ કેસ

શહેરમાં કોરોનાના ૩૫ એકિટવ કેસ, ૨ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળUpdated: Dec 25th, 2023        અમદાવાદ,સોમવાર,25 ડિસેમ્બર,2023અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા...

Read more

ચોખા બજારમાં કર્મચારીઓએ રૃ. ૮.૫૩ લાખના તેલના ડબ્બા બારોબાર વેચી દીધા

બિલો,જમા થયેલા રૃપિયા તથા સ્ટોક ચેક કરતા ભાંડો ફૂટયોરૃપિયા ૫.૨૧ લાખ આપવાના બદલે નોકરી છોડી દીધીUpdated: Dec 25th, 2023અમદાવાદ, સોમવારકાલુપુર...

Read more

તે મારી જાણ બહાર મારી બહેન સાથે કેમ લગ્ન કર્યા કહી ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા

નિકોલમાં પત્નીએ પતિને મળવા બોલાવતા સાળાનો બનેવી ઉપર હુમલોઆજે તું બચી ગયો હવે પછી અમારી ઝપેટમાં આવીશ તો મારી નાંખીશુંUpdated:...

Read more

દિકરી છીનવી લઇને મકાન ખાલી કરાવવા ત્રાસ આપતા મહિલાએ આપઘાત કર્યો

નરોડામાં ગૃહ કલેશના કારણે મહિલા સાસરીયાથી અગલ રહેતી હતીપતિએ મકાનના હપ્તા ન ભરતા બેન્કે નોટિસ લગાવી હતીUpdated: Dec 25th, 2023અમદાવાદ,...

Read more

મહેસાણા- ઉત્તર ગુજરાતના ૭૦થી વધુ લોકો જવાની તૈયારીમાં હતા

શશી રેડ્ડી જાન્યુઆરીમાં વધુ ૩૦૦ને ેંજીછ મોકલવાની ફિરાકમાં હતોઅનેક લોકોએ પ્રોસેસ કરવા માટે સ્થાનિક એજન્ટો દ્વારા લાખો રૂપિયા ચુકવી દીધા...

Read more

ચાંગોદર ના ગ્લોસ ફાર્માના સંચાલકો પ્રતિબંધિત દવાના જથ્થા સાથે ઝડપાયા

પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશનગુજરાતમાંથી પ્રતિબંધિત ટેબલેટનો મોટો જથ્થો ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવતો હતોઃ પંજાબ પોલીસે ડ્રગ્સ કેસમાં કુલ...

Read more

ચાંદખેડાના યુવકને ટ્રેનમાં ફ્રુટી પીવડાવી બેભાન કરીને લૂંટી લીધો

ગાંધીધામ આવ્યા પછી ભાનમાં આવી જાગ્યો ત્યારે લૂંટાયાની જાણ થઇફ્રુટી પીવડાવી બેભાન કરી રોકડ, સોનાનો દોરો સહીત રૃ. ૯૨ હજારની...

Read more

દિકરીઓના જન્મ બાદ પતિ રોજ મારતો, સળગાવી પોતે પંખે લટકવાની ધમકી આપતો

સૈજપુબોઘાની મહિલાનો દહેજના દૂષણથી પાંચ વર્ષમાં જીવન સંસાર બગડયોફોન ઉપર વાત કરેતો શંકા રાખીને મારઝૂડ કરતો હતોUpdated: Dec 24th, 2023અમદાવાદ,...

Read more
Page 101 of 115 1 100 101 102 115

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?