ADVERTISEMENT

Ahmedabad

Ahmedabad News

Get real time update about this post category directly on your device, subscribe now.

વસ્ત્રાલમાં જેઠે ઘરે આવીને ભાભીની છેડતી કરી માર મારી તલવારથી ઘરમાં તોડફોડ કરી

વડીલો પાર્જિત મિલકત બાબતે વિવાદની અદાવત રાખીને તકરાર કરીપરિવાર ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકીUpdated: Dec 23rd, 2023અમદાવાદ, શનિવારવસ્ત્રાલમાં...

Read more

વિમાનમાં કબુતરબાજી હેઠળ યુએસએ જતા પેસેન્જરો પૈકી ૯૬ ગુજરાતીઓ

પેરીસ એરપોર્ટ ફ્યુઅલિંગ પર આવેલા વિમાન જપ્ત કરવાનો મામલોદિલ્હીના ઇમીગ્રેશન માફિયા શશી રેડ્ડી ની સંડોવણી ખુલીઃ દુબઇથી ૩૦ કરોડમાં વિમાન...

Read more

AI પાસે આત્મા નથી, તે માનવ જેવું બને તો જોખમ, અમદાવાદમાં ઈસરો ચેરમેન સોમનાથનું સંબોધન

ઉચ્ચ અભ્યાસ માટે ભલે વિદેશ જાવ પણ પછી દેશમાં જ સ્થાયી થવા યુવાનોને અનુરોધUpdated: Dec 23rd, 2023અમદાવાદ, શનિવારઆવનારા સમયમાં આર્ટિફિશિયલ...

Read more

વીસ દિવસમાં ઢોરવાડામાં પાંચસો ગાયના મોત થયાનો વિપક્ષનો આક્ષેપ

મ્યુનિ.બોર્ડ બેઠકમાં ગાય મુદ્દે રાજકારણUpdated: Dec 22nd, 2023        અમદાવાદ,શુક્રવાર,22 ડિસેમ્બર,2023અમદાવાદ મ્યુનિ.ની મળેલી બોર્ડ બેઠકમાં ગાય મુદ્દે રાજકારણ ગરમાયુ...

Read more

નદીપારના વિસ્તારમાં વધતુ સંક્રમણ , નવરંગપુરા,બોડકદેવ-થલતેજ વોર્ડમાં કોરોનાના નવા છ કેસ

એક દર્દી સિંગાપુર અને એક દર્દી પૂણે જઈ પરત ફર્યા હતા,શહેરમાં કુલ ૧૮ એકટિવ કેસUpdated: Dec 22nd, 2023     ...

Read more

સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પોલંપોલ , RCC બાંકડાને બદલે તકલાદી બાંકડા પધરાવી દેવાયાંની રજુઆત

બાંકડા પહોંચતા કરવા કોન્ટ્રાકટર વોર્ડ મુજબ કોર્પોરેટરને ભાવ ભરવા કહે છેUpdated: Dec 22nd, 2023        અમદાવાદ,શુક્રવાર,22 ડિસેમ્બર,2023મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી...

Read more

દાણીલીમડામાં પોલીસે ઓરડી ખોલી તો પશુ કટીંગ કરતા બે કસાઇ રંગે હાથ પકડાયા

ચોરેલી ગાયો કપાય છે તેવા મેસેજ આધારે પોલીસે દરોડો પાડયો૬૦૦ કિલો પશુ માંસના જથ્થા સાથે બે જણા ઝડપાયાUpdated: Dec 22nd,...

Read more

નારોલ તરફ જતા રોડ ક્રોસ કરી રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા સ્થળ ઉપર મોત

ઇસનપુરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનીયુવક દૂર સુધી ઢસડાયો અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઇ ગયો હતોUpdated: Dec...

Read more

મિત્રની પત્ની સાથે આડા સંબંધની શંકા રાખીને યુવકને ત્રણ શખ્સો આડેધડ છરીના ઘા માર્યા

શાહઆલમથી મિત્રને મળવા યુવક નારોલમાં ગયો હતો ત્યારે હુમલો કર્યોગંભીર હાલતમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળUpdated: Dec 22nd, 2023અમદાવાદ, શુક્રવારનારોલમાં...

Read more

દારૂ પીધેલા વાહનચાલકને ઝડપી લેનાર પોલીસને રૂ. ૨૦૦નું ઇનામ મળશે

૩૧મી ડિસેમ્બરે દારૂના દુષણનો રોકવાનો અનોખો પ્રયોગવાહનચાલકને ધમકાવીને હજારોનો તોડ કરતા પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનરના આદેશને માનીને ઇમાનદાર બનશે કે...

Read more
Page 302 of 314 1 301 302 303 314

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?