ADVERTISEMENT

Ahmedabad

Ahmedabad News

Get real time update about this post category directly on your device, subscribe now.

દિકરો ખોટી લતે ચઢ્યો છે પિતાને વાત કરનારા યુવકની પુત્રએ છરાના ઘા મારી હત્યા કરી

મણિનગરમાં પુત્ર નશાની લતે ચઢયો હોવાની મિત્રએ તેના પિતાને જાણ કરી હતીછરાના ઉપરા છાપરી ઘા મારી યુવકના આંતરડા બહાર કાઢી...

Read more

રમતોત્સવના ઈનામ અંગે બેવડા માપદંડ, કર્મચારી પ્રથમ વિજેતા બને તો રુપિયા ૫૭૫, મેયર,કમિશનર ટીમના ખેલાડીને ૨ હજાર ઈનામ

અમદાવાદ,મંગળવાર,9 જાન્યુ,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત કરવામાં આવતા વાર્ષિક રમતોત્સવના ઈનામમાં તંત્રના બેવડા માપદંડ સામે આવ્યા છે.કોઈપણ રમતમાં મ્યુનિ.કર્મચારી પ્રથમ...

Read more

આડેધડ ચાકુના ઘા મારી કાન કાપી કાઢી લોહી લુહાણ કરતા યુવક સારવાર હેઠળ

ઠક્કરનગરમાં નવ મહિના અગાઉ કેમેરો તોડવા બાબતે તકરાર થઇ હતીપડોશી શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીUpdated: Jan 9th, 2024અમદાવાદ,મંગળવારઠક્કરનગરમાં...

Read more

શાહીબાગમાં મધરાતે કતલ માટે લઇ જવાતા ૧૪ પશુંને બચાવી લીધા

જીવદયા પ્રેમીઓએ ટ્રકનો ચિલોડાથી પીછો કરી ઘેવર કોમ્પલેક્ષ પાસે રોકીએક પાડી મૃત હાલતમાં મળી જીવતા પશુઓને દરીયાપુર લઇ જતા હતાUpdated:...

Read more

પૂર્વ પ્રેમીએ મહિલા ડોકટરના પિતાને કહ્યું બીજા છોકરા સાથે જોઇ તો હું તેને જોઇ લઇશ

કૃષ્ણનગરમાં એક તરફી પ્રેમમાં પાગલના ત્રાસથી યુવ તીને ઘર બહાર જવું ભારે કર્યુંમહિલા ડોકટરનો પીછો કરી હેરાન પરેશાન કરતા પોલીસે...

Read more

એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીના ૧.૭ કિ.મી.રોડ ઉપર રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેની વ્યવસ્થા નહીં

વી.વી.આઈ.પી.માટે રોડ બનાવવા ૧૩ મંદિર સહિત કુલ ૨૧૧ રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયાUpdated: Jan 8th, 2024અમદાવાદ,સોમવાર,8 જાન્યુ,2024અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા...

Read more

પ્લાસ્ટીકમુકત રોડશોનું આયોજન , વડાપ્રધાનના રોડશોના રુટ ઉપર ૧૫ સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતા સ્ટેજ તૈયાર

પીવાના પાણી માટે પ્લાસ્ટીકની બોટલનુ વિતરણ કરવામાં નહીં આવેUpdated: Jan 8th, 2024        અમદાવાદ,સોમવાર,8 જાન્યુ,2024વડાપ્રધાન  તથા યુ.એ.ઈ.ના પ્રેસિડેન્ટના એરપોર્ટથી...

Read more

હિમોડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ, જમાલપુરના ધારાસભ્યનું નામ તકતી પર ન લખાતા કાળો સ્પ્રે છાંટયો

શહેરના મેયરે કહયુ, ધારાસભ્યે કરેલુ કૃત્ય તેમની હલકી માનસિકતાના કારણેUpdated: Jan 8th, 2024        અમદાવાદ,સોમવાર,8 જાન્યુ,2024શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી...

Read more

તને બધા જોવે એટલે તારે મકાન બદલવું નથી કહીને પતિએ પત્નીને લોહી લુહાણ કરી

શાહપુર દરવાજા બહાર શંકા રાખીને પતિએ પત્ની અને પુત્રને દંડાથી માર માર્યાપતિએ મારતા પત્ની સારવાર હેઠળ માધુપુરા પોલીસે ગુનો નોંધ્યોUpdated:...

Read more

શાહીબાગમાં યુવકને માર મારી પેટ્રોલ છાંટીને એક્ટિવા સળગાવી દીધું

બનેવીનું એક્ટિવા લઇ જતો હતો, ઝઘડાની અદાવતમાં શખ્સોએ હુમલો કર્યોપડોશી બન્ને શખ્સો મારી નાખવાની ધમકી આપી જતા રહ્યાUpdated: Jan 8th,...

Read more
Page 317 of 341 1 316 317 318 341

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?