સરસપુરમાં AMC સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી દર્દીઓનો સારવાર માટે આવતાં હોય છે. AMC હોસ્પિટલમાં અનેક કર્મચારીઓ અનિલ જેન્તી પણ શિફટ પ્રમાણે ફરજો બજાવતાં હોય છે. જેમાં એક કર્મચારી સંપુર્ણ બિભત્સ અવસ્થામાં નગ્ન અવસ્થા બેડ ઉપર જો
.
આ અંગે હોબાળો થતાં હોસ્પિટલમાં એસ.આઈ.તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ અને પંકજભાઈને ફરીયાદ મળી હોવા છતાં કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે કર્મચારીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને સેનેટરી ઈન્સ્પેકટર એ ફરજ પ્રત્યે દુલર્ભ બદલ સેવી ગંભીર કૃત્ય કર્યું છે અને હોસ્પિટલની અસ્મિતાને ગંભીર ઠેસ પહોંચાડી છે. હોસ્પિટલમાં ગંભીર બિભત્સ વર્તન કરનાર કર્મચારી સામે અને ફરજ પ્રત્યે દુલક્ષ સેવનાર બન્ને સેનેટરી ઈન્સ્પેકટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા તેઓએ માગ કરી છે.