બનાસકાંઠા (પાલનપુર)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, પાલનપુર ખાતે 12 ડિસેમ્બરના રોજ અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતા 32 જેટલા ખેડૂતો પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણ અર્થે યોજાયેલા આહાર અમૃત