વડોદરા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- મુંબઇના પકડાયેલા ત્રણવે આરોપી 23મી સુધી રિમાન્ડ પર
વડોદરા જિલ્લા પોલીસની એસઓજીની ટીમે હાઈવે પર કરજણ ટોલનાકા પાસે કારમાં મુંબઇથી વડોદરાના યુવાનને ડ્રગ્સ આપવા આવેલા અને 33.75 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ (કિ.રૂા.3,37,500) સાથે ઝડપાયેલા ત્રણ યુવાનોના 23મી સુધીના રિમાન્ડ ડભોઈ પોલીસે મેળવ્યા હતા. આ ઉપરાંત વધુ એક આરોપી ંમુબારક દાઉદ મલેકની ભરૂચથી ધરપકડ કરાઈ છે. પોલીસ ટીમ વધુ તપાસ માટે મુંબઇ જશે.
હબીબ ઉર્ફ બાબા નુર મહંમદ મેમણ (ઉ.52, રે. જોગેશ્વરી ઇસ્ટ,