અમદાવાદ51 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતનું કલ્ચર વિદેશમાં પ્રચાર કરતી સંસ્થા એટલે રંગસાગર પર્ફોમિંગ આર્ટસ. જેના ડિરેક્ટર નરેશ પટેલ દ્વારા ગુજરાતી ગરબો થાઈલેન્ડમાં કમફેથ ફેથ યુનિવર્સિટીના ફેસ્ટિવલમાં તારીખ 30 માર્ચથી ૩ એપ્રિલએ પરફોર્મ કર્યો હતો. જેથી ત્યાની યુનિવર્સિટીના પ્રેસિડન્ટ બહુજ ખુશ થયા હતા. આ વખતે અયોધ્યાની થીમ પર ગરબો કર્યો હતો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોટો સાથે દેશની શાન અને સંસ્કૃતિ વિદેશમાં પ્રચાર થાય આવા પ્રયત્ન સંસ્થા દ્વારા કર્યો સંપુર્ણ ટીમ લીડર અર્પિતા ત્રિવેદી અને સ્મિતાબેન ઠક્કરની આખી ટીમ બહુ ઉત્સાહ પૂર્વક ગરબાની પ્રસ્તુતિ કરીને થાઈલેન્ડના લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. જેની કોરિયોગ્રાફી ફાલ્ગુની પુરોહિતે કરી હતી.

ગરબાની સાથે ભરતનાટ્યમની પણ ભારત અને થાઈલેન્ડના ઝંડા સાથે