અરવલ્લી (મોડાસા)8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સહાલ શિયાળાની કકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઘઉં ચણા જેવા શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ આપવું જરૂરી છે. ત્યારે ખેડૂતોને ખેતી માટે રાત્રે લાઈટ અપાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જેથી ખેડૂતોની દિવસે લાઈટ આપવા માગ છે.
અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, ચણા, દિવેલાનું મબલખ