મેંદરડા17 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેંદરડા થી જુનાગઢ બાયપાસ જવા ના રસ્તા ઉપર કામ પૂર્ણ થયું હોવા છતાં માર્ગ શરૂ કરવામાં આવ્યો નથી અને હાલ ડાયવર્ઝન હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી વહેલીતકે મુખ્ય માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.તેમજ મેંદરડા ખાતે એમઆ