રાજકોટ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદ્યાર્થી હિતાર્થે કાયમ આગળ પડતું વિચારતી શ્રી રેવાણિયા પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધામાં વધુ એક ઉમેરો થયો. વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અર્થે કાર્યરત શાળાના આચાર્ય, તમામ ગુરુજનો તેમજ મધ્યાહન ભોજનના સંચાલકોએ સાથે મળીને બાળકોને બૂટ – ચપ્પલ મૂકવાના