સાબરકાંઠા (હિંમતનગર)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં આજે પ્રાંતિજમાં શહેર ભાજપ દ્વારા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મ જયંતિએ શેઠ.પી.એન્ડ.આર હાઇસ્કૂલ ખાતે શુસાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ પર અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યારે હિમતનગરની કલેક્ટર કચેરીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાંતિજમાં શેઠ પી.એન્ડ.આર હાઇસ્કુલમાં ભારતના પૂર્વ