ગુજરાતના ચાર અસાધારણ રમતવીરોએ તાશ્કંદમાં 24મી સપ્ટેમ્બરથી 29મી, 2024 દરમિયાન યોજાયેલા ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ 2024માં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ કિકબોક્સરો વચ્ચે સ્પર્ધા કરીને, વડોદરાના ખેલાડીઓએ પ્રભાવશાળી ટેલલી 3 સિ
.
વડોદરાનો જિલ્લા કક્ષાનો ‘સ્વચ્છ ભારત દિન’ ઉજવાયો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની આજ સુધી યોજાયેલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની પૂર્ણાહુતિ પ્રસંગે કરજણ તાલુકાના મા રેવા તીર્થ અને પરમપૂજ્ય રંગવધૂત મહારાજની પવિત્ર તપોભૂમિ નારેશ્વર ધામ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સૌ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવવા સંકલ્પબદ્ધ થયા સ્વચ્છ ભારતનું સ્વપ્ન સેવનાર મહાત્મા ગાંધીજી અને મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાન મુજબ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મા નર્મદાના કિનારે અને પરમ પૂજનીય શ્રી રંગ અવધૂત મહારાજની પાવન નિશ્રામાં આજે નારેશ્વર ધામ ખાતે જાહેરમાર્ગો પર સ્વચ્છતા માટે સાવરણો લઈને કચરો સાફ કરવામાં આવ્યો હતો. આ સાથે ઉપસ્થિત સૌ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.