રાજકોટ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટની નવી કોર્ટમાં શરૂઆત સાથે જ નવા વિવાદનો ઉદય થયો છે, ઉદ્ઘાટન જેટલું ભવ્ય રહ્યું તેમ ટેબલ વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમિયાન આજે ટેબલ મુકવાની પોલિસી રચવા વકીલો નવી કોર્ટ ખાતે પાર્કિંગમાં એકત્ર થયા હતા. જેમાં રાજકોટ બારનું નવી કોર્ટનાં પહેલા જનરલ બોર્ડમાં છુટા હાથની મારામારી બાદ અંતે સમાધાન પણ થઈ ગયું હતું. આજે રાજકોટ બારનું નવી કોર્ટ પ્રથમ વાર જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં ગઈકાલે એડવોકેટ જતીન કારીયાનું અવસાન થયું તેમને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બાદમાં ગઈકલનો ટેબલ વિવાદ આગળ વધ્યો હતો.
વકીલ વાંધાજનક શબ્દો બોલ્યાના આક્ષેપ જેમાં એક સિનિયર વકીલ