ભુજ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ભૂકંપ બાદ ભુજના વિકાસ અંતર્ગત બનેલા વિશાળ બગીચાની 1 વર્ષમાં 1.60 લાખ લોકોએ મુલાકાત લીધી
- હિલ ગાર્ડનમાં હવે શહેરીજનોનું દિલ ગાર્ડન-ગાર્ડન થશે
ધરતીકંપ બાદ ભુજને બેઠુ કરવા ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગ કર્યું. જેમાં એક રમણીય બગીચાનું સર્જન કરવા તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માએ પોલિટેકનિક કોલેજ સામે પર્વતને સમથળ બનાવીને 22 એકરમાં હિલ ગાર્ડન બનાવ્યું. 2004માં પૂર્ણ નિર્મિત બનતા આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી ક્લબની ચેરીટેબલ સોસાયટીને નિભાવ સાથે આપવામાં આવ્યું.
થોડા વર્ષો બાદ કમિટીના હોદ્દેદારોની નિષ્કાળજીને કારણે ઉજ્જડ