- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Saurashtra University Belatedly Issued A Notice To The Teacher Who Observes The Exam In 2 Sessions And Verifies 100 Answer Sheets In A Single Day.
Rajkot3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અઘ્યાપક પરષોત્તમ ઉંધાડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજના અધ્યાપક પી. એમ. ઊંધાડ અર્થશાસ્ત્ર વિષયના એસોસિએટ પ્રોફેસર હોવા છતા કોમ્પ્યુટર વિષયના વાયવા લેવા ગયા ઉપરાંત એક જ દિવસમાં બે સેશનમાં પરીક્ષાનું ઓબ્ઝર્વેશન તેમજ 100 ઉત્તરવહી પણ તપાસી લીધી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા. આ પ્રકરણમાં મોડે-મોડેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો જાગ્યા છે અને માત્ર નોટિસ ફટકારી છે.
જસાણી કોલેજના અધ્યાપકને નોટિસ ફટકારી સૌરાષ્ટ્ર