અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
GCERT પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેરના ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણન શાળા વિકાસ સંકુલ બીટ 4 દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-2024નું આયોજન માધવ પબ્લિક સ્કૂલ ,ન્યૂ વટવા દ્વારા તા. ગત મંગળવારના કરવામાં આવ્યું હતું.
આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 30 કરતા વધારે શાળાઓ અને 75 કરતા