રાજકોટ1 કલાક પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવાનો કાયદો હાથમાં લઇ ગુનાને અંજામ આપતા હોય છે અને પોતાની સાથે સાથે બીજા લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી દેતા હોય છે. આવો જ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. જેમાં આઈ-20 કારના બોનેટ પર બેસી વીડિયો બનાવવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી વીડિયોમાં દેખાતા શખ્સ સહીત ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારના બોનેટ પર બેસી વીડિયો બનાવ્યો રાજકોટ શહેરમાં નવા 150