- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Rajkot Crime Branch Arrested Two Accused With 29 Stolen Bicycles And Stolen Mobiles, Earlier Also Arrested With 58 Stolen Bicycles By Taluka Police
રાજકોટ41 મિનિટ પેહલા
- કૉપી લિંક
વાહન ચોરીના તો અનેક બનાવો આપે સાંભળ્યા જ હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવોમાં પણ વધારો થતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 સાયકલ ચોરને ઝડપી પાડી કુલ 29 ચોરાઉ સાયકલ મળી કુલ 1.17 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને આરોપીઓ ગત સપ્ટેમ્બર મહિનામાં પણ રાજકોટ તાલુકા પોલીસના હાથે 58 ચોરાઉ સાયકલ સાથે ઝડપાઇ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સાયકલ ચોરીના બનાવોમાં પણ વધારો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ