હિંમતનગર17 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર પાલિકામાં સમાવિષ્ટ બેરણા રોડ ઉપર આવેલ ગુલમહોર ફ્લેટથી શિલ્પ વિહારનો કાચો રોડ પાકો બનાવવા માંગ ઉઠી છેે. છેલ્લા ઘણા સમયથી આ કાચા રોડ ઉપરથી વાહન ચાલકો અને રાહદારીઓને જોખમી રીતે પસાર થવું પડે છે. ત્યારે ચોમાસામાં વરસાદી પાણીના કારણે વ