મહેસાણા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નિર્ણય : સરકારી-અર્ધસરકારી સંસ્થામાં 12 હજારથી વધુનો પગાર ધરાવતી વ્યક્તિએ મહિને ~200 વેરો ભરવો પડશે
- વાર્ષિક ~2.50 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને વેરામાંથી મુક્તિ, ~5 લાખ સુધીના ટર્નઓવરમાં ~500 વેરો ભરવો પડશે
ગામડાને અર્થતંત્રને વધુ મજબૂત કરવા માટે વ્યવસાય વેરાની નવેસરથી નોંધણી કરવામાં અાવશે. જેમાં વાર્ષિક રૂ.500 થી રૂ.2400 સુધીના વ્યવસાય વેરાની વસૂલાત કરવાનો તેમજ ગામડામાં જાહેર જગ્યાઅે કચરો ફેંકી ગંદકી કરનારને રૂ.10 હજાર સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય શનિવારે મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે લેવામાં અાવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષસ્થાને અને