3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ. એસોસીએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી અને 15 મેનેજિંગ કમીટીના સભ્યો માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરી દેવામાં આવે છે.
જે મુજબ પ્રમુખ માટે ત્રણ દાવેદાર, ઉપ પ્રમુખ માટે ત્રણ