અમદાવાદ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં નારોલ રોડ પર સ્થિત આલીશાન સ્કૂલમાં તારીખ 4/ 1/ 2025 શનિવારના રોજ સ્વચ્છતા અભિયાન અંગે શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકોને માહિતગાર કરાયા હતા. સાથે જ જાહેરમાં ગંદકી કે કચરો ન ફેકવો અને ક્યાં કચરો નાખવો એના વ