- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Circulation Of Chariots In Amreli District, So Far Citizens Of 170 Villages Have Been Informed About Various Scheme Benefits.
અમરેલી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.07 ડિસેમ્બર 2023 સુધીમાં જિલ્લાના 170 ગામડાઓના 24,637 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન તા.07 ડિસેમ્બર,2023 સુધીમા આરોગ્ય કેમ્પમાં 10,703 નાગરિકોએ આરોગ્ય ચકાસણી, 6,235 નાગરિકોએ ટીબીના ટેસ્ટ કરાવ્યા હતા.
‘મારું ભારત’ અંતર્ગત 572 સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું