અમદાવાદ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતના સાણંદ અને બાવળામાં, 8 ડિસેમ્બર, 2023 ના રોજ, રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઇડ્સ અને સાયબર સિક્યુરિટી ફોર્સ દ્વારા સાણંદ અને બાવળામાં ગુજરાત સાયબર ક્રાઈમ સેલના માર્ગદર્શન હેઠળ એસટી બસ ડેપો ખાતે સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. બંને કાર્યક્રમમાં ડેપોના કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બંને કાર્યક્રમમાં સાણંદ અને બાવળા એસટી બસ ડેપોના 80 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ બંને કાર્યક્રમ દરમિયાન RSG અને CSFના સભ્યોએ વિવિધ