અમદાવાદ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું ગેટ ટુ ગેધર 24 ડિસેમ્બર રવિવારના રોજ શાળાના પવિત્ર પ્રાંગણમાં જ યોજાયુ હતુ જેમાં 60થી પણ વધારે વિદ્યાર્થિનીઓની હાજર રહી હતી. સ્કૂલની પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઘણી બધી મનોરંજક ગેમ્સ, અંતાક્ષરી અને ક્રિસમસની થીમ ઉપર જ હાઉસીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વચ્ચે વચ્ચે ઘણા જ્ઞાનવર્ધક પ્રશ્નો અને સ્કૂલની મીઠી મીઠી યાદોને પણ તાજી કરવામાં આવી. પોતાના સ્કૂલના જુના મિત્રોને મળવાની ખુશી દરેકના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી.

1969ની બેચના વડીલોથી લઈને 2023ની બેચની યુવા પેઢીએ એકસાથે આ