નવસારી1 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નવસારીના વાસી બોરસી ખાતે યોજાનારા લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પણ હાજર રહ્યા હતા. DGP સહાયે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા અંગે વિશેષ સૂચનાઓ આપી. તેમણે