સુરત4 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમરોલીની મણીબા હિન્દી વિદ્યાલયમાં આજે ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને પિચકારીનું વિતરણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને હોળી-ધૂળેટીના તહેવારનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ સમજાવ્યું. આ પ્રસંગે શાળાના તમામ શિક્ષકો અ