મોડાસાઅમુક પળો પેહલા
- કૉપી લિંક
અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકમાં અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઇ હતી. તદુપરાંત પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો મહત્તમ લોકો લાભ મેળવે તે માટે પણ ચર્ચા કરી તેના ઉપર ભાર