કલેક્ટર ડી.ડી. જાડેજાની અધ્યક્ષતામાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક 3 માર્ચ, 2025ના રોજ સાંજે 5 વાગ્યે આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. આમાં 15% વિવેકાધીન, 5% પ્રોત્સાહક
.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના પ્રાંત અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર જાડેજાએ સંબંધિત અધિકારીઓને 31 માર્ચ, 2025 સુધીમાં તમામ કામો પૂર્ણ કરવા અને તેનું લોકાર્પણ કરવા માટે સૂચનાઓ આપી હતી.
