સુરેન્દ્રનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત મેરેથોન દોડનો કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં યોજવામાં આવી રહ્યો છે. આ મેરેથોનનું આયોજન જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું છે. 25મી જાન્યુઆરીએ મહેસાણા શહેરમાં સવારે 6 વાગ્યેથી મેરેથોનનો આરંભ થશ