ગાંધીનગર16 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દેશ-વિદેશમાંથી હજારો ભક્તો આ ઐતિહાસિક પ્રસંગે અયોધ્યામાં હાજરી આપવા થનગની રહ્યા છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા એક શ્રદ્ધાળુએ 1008 રામભક્તોને પોતાની સાથે અયોધ્યા લઈ જવાનું અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન સફળ થવાની આશા ધૂંધળી બનતાં દુઃખી થયેલા રામભક્તે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. જો કે વીડિયો પોલીસ બેડામાં વાયરલ થતાં જ અડાલજ પોલીસની સજાગતાથી રામભક્તનો જીવ બચી ગયો છે.
અડાલજ પોલીસના વિશ્વસનીય સૂત્રોનાં કહેવા મુજબ ન્યૂ રાણીપમાં