વલસાડ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા લક્ષ્મી ડાઈમન્ડનાં 50 વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં 30 વર્ષ પૂરા થવા તેમજ મેકર્સ ફેસ્ટિવલના ઉપલક્ષે “ઇકો ટેક-2023: વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી ” આંતરશાળા સ્પર્ધાનું આયોજન લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને વલસાડ, નવસારી, સુરત વગેરે જિલ્લાઓમાંથી અનેક શાળાઓના 18થી ઓછી આયુના વિધાર્થીઓની 75 જેટલી ટીમ દ્વારા સાયન્સ તેમજ નવીનતમ ટેક્નોલોજીના પ્રોજેક્ટસ પ્રદર્શનમાં રજુ કરવામાં આવ્યા હતા.
જેમાં કુલ મળીને 300 જેટલા વિધાર્થીઓ તેમના પ્રતિનિધિ શિક્ષક