તાપી (વ્યારા)7 મિનિટ પેહલા
- કૉપી લિંક
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે તાપીમાં તા. 27-28 ડિસેમ્બરના રોજ વરસાદ થઇ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી