ખારેલઅમુક પળો પેહલા
- કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ । ખારેલ નવસારી જીલ્લામાંથી પસાર થતા ને.હા.ન.48 ઉપર હાલમાં ગટરના કામને લઈને ખેડૂતોના ખેતરમાં અવરજવર કરવાના રસ્તાઓ બંધ થતા ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. ને.હા.ન.48 ઉપર હાલમાં ચીખલીથી નવસારી અને નવસારીથી ચીખલી સુધી હાઇવેની બાજુમાં ગટરનુ