ભરૂચ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેઇનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલ ક્રેઇનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જ